ઉજવણી માટે ફાર્મહાઉસ પહોંચેલા દિગ્ગજ બિઝનેસમેને જીવ ગુમાવ્યો, પુત્રીનો આખો પરિવાર મોતને ભેટ્યો
મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ની આર્થિક રાજધાની ઈન્દોર નજીક મહૂમાં મંગળવારે મોડી સાંજે બિલ્ડિંગની લિફ્ટ પડવાથી પાથ ઈન્ડિયા (Path India) કંપનીના માલિક પુનિત અગ્રવાલ સહિત તેમના પરિવારના 6 લોકોના મોત થયા. જ્યારે પત્ની નીતિ અગ્રવાલ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમની ઈન્દોરની ચોઈથારામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઈન્દોર: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ની આર્થિક રાજધાની ઈન્દોર નજીક મહૂમાં મંગળવારે મોડી સાંજે બિલ્ડિંગની લિફ્ટ પડવાથી પાથ ઈન્ડિયા (Path India) કંપનીના માલિક પુનિત અગ્રવાલ સહિત તેમના પરિવારના 6 લોકોના મોત થયા. જ્યારે પત્ની નીતિ અગ્રવાલ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમની ઈન્દોરની ચોઈથારામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....